હારિજ મામલતદાર કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ

હારિજ : સ્વચ્છતાનો સંદેશો પહોંચાડી લોકોને જાગૃત કરવાનાં કામ કરતી સરકારી કચેરીઓમાં તાલુકાનું મુખ્ય મથક ગણાતી...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:24 AM
Harij - હારિજ મામલતદાર કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ
હારિજ : સ્વચ્છતાનો સંદેશો પહોંચાડી લોકોને જાગૃત કરવાનાં કામ કરતી સરકારી કચેરીઓમાં તાલુકાનું મુખ્ય મથક ગણાતી મામલતદાર કચેરીમાં શુક્રવારના રોજ ઓફિસના મેડા ઉપર ચડતાંની સાથે જ કચરો છવાયેલો જણાતો હતો. કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાઓ હોય છે સતત સફાઇ ચાલુ રહેતી હોય છે. પણ જ્યા સ્વચ્છતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે તેજ સરકારી કચેરીમાં કચરો એટલો બધો પડેલો હતો કે આવતા જતા લોકો પણ ચર્ચા કરી રહ્યા હતાં.

X
Harij - હારિજ મામલતદાર કચેરીમાં જ સ્વચ્છતાનો અભાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App