તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Harij
  • હારિજ માર્કેટયાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન બિન હરીફ વિજેતા જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારિજ માર્કેટયાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન બિન હરીફ વિજેતા જાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ |ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હારિજના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી શુક્રવારના રોજ માર્કેટયાર્ડના સભાખંડમાં યોજાતા ચેરમેન તરીકે ચૌધરી ભગવાનભાઇ હિરાભાઇ (સાંકરા) અને વાઇસ ચેરમેન તરીકે ઠકકર જગદીશચન્દ્ર ગણપતરામ ભાજપ શહેર પ્રમુખની બિનહરીફ સર્વાનુમતે વરણી થઇ હતી. સાથે છેલ્લા દશ મહિનાથી માર્કેટયાર્ડમાં ચાલી રહેલું રાજકીય- સહકારી ખેલનો અંત આવતાં આખરે ભાજપની પેનલનો ભગવો લહેરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો