Divya Bhaskar

Home » Uttar Gujarat » Patan District » Harij » Harij - હારિજમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિએ જલયાત્રા નીકળી

હારિજમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિએ જલયાત્રા નીકળી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:25 AM

હારિજ : હારિજનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ નિમિત્તે આ.ભ.કલાપુર્ણ સુરી સમુદાયના સા ભગવત, દિવ્ય...

  • Harij - હારિજમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિએ જલયાત્રા નીકળી
    હારિજ : હારિજનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની પૂર્ણાહૂતિ નિમિત્તે આ.ભ.કલાપુર્ણ સુરી સમુદાયના સા ભગવત, દિવ્ય રેખાશ્રીજી તથા 99 મી આર્યજીલ ઓળીના તપસ્વી રત્ના મ.સા. દિવ્યપ્રતિમાશ્રીજીની નિશ્રામાં પરમાત્મા મહાવીર સ્વામીની શોભાયાત્રા તેમજ જલયાત્રા સંગીતની સુરાવલીના તાલે વાજતે ગાજતે નીકળી હતી. જેમાં હારિજ જૈનસમુદાય જોડાયો હતો. બેન્ડના તાલે રાસગરબાની રમઝટ જામી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending