તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારીજના કાઠીમાં મોરને શ્વાને ઘાયલ કરતાં સારવાર અપાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ | હારીજ તાલુકાના કાઠી ગામનાં ભરતજી પ્રતાપજી ઠાકોરના ખેતરમાં એક મોરને શ્વાને હુમલો કરતાં ખેડૂતે બચાવ્યો હતો. મોરને ઈજાઓ થતા ભરતજી ઠાકોરે બચાવી કુટુંબીભાઇને ત્યાં જઈ વિક્રમજી ખેંગારજી ઠાકોરે ફોરેસ્ટ અધિકારી આર.એફ.ઓ.સુરેશભાઇ પ્રજાપતિનો જાણ કરી હતી. આર.એફ.ઓ.એ ફોરેસ્ટ ટિમ મોકલી મોરને સારવાર અર્થે નર્સરીમાં લાવી સારવાર આપેેલ છે.

અન્ય સમાચારો પણ છે...