તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર |તાલુકાના લીલાધર ગામે દિયોદર પોલીસે રવિવારે બપોરે ઓચિંતો છાપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર |તાલુકાના લીલાધર ગામે દિયોદર પોલીસે રવિવારે બપોરે ઓચિંતો છાપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર |તાલુકાના લીલાધર ગામે દિયોદર પોલીસે રવિવારે બપોરે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં વીરાદાનભાઇ હરચંદભાઇ બારોટના રહેણાંક ઘરના આગળના ભાગે ખુલ્લામાં જુગાર રમતા વીરદાન હરચંદભાઇ બારોટ, પરબત કેશાભાઇ ઠાકોર, કીર્તિ છગનભાઇ કટારીયા, હસમુખ જીવાભાઇ કટારીયા, રાજુ પીતામ્બરભાઇ કટારીયા, મુકેશ જીવણજી ઠાકોરને ઝડપી રૂ. 4800 રોકડ સાથે ઝડપી તમામની સામે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિયોદરના લીલાધર ગામે જુગાર રમતા 6 શકુનિઓ ઝડપાઇ ગયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો