તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર |દિયોદર ખાતે શનિવારે યોજાયેલા એસસીએસટી પ્રાથમિક શિક્ષકોના સ્નેહમિલનમાં શિક્ષકો

દિયોદર |દિયોદર ખાતે શનિવારે યોજાયેલા એસસીએસટી પ્રાથમિક શિક્ષકોના સ્નેહમિલનમાં શિક્ષકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર |દિયોદર ખાતે શનિવારે યોજાયેલા એસસીએસટી પ્રાથમિક શિક્ષકોના સ્નેહમિલનમાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં પ્રમુખ નેમાભાઇ જે. ઉમોટ, મંત્રી ગોવિંદભાઇ પરમારે સૌને આવકાર્યા હતા અને સમાજનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તેમજ સમાજમાં જાગૃતિ આવે તે અંગે પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં અમરાભાઇ પરમાર, હરગોવનભાઇ ચાતરાલીયા, લીલાભાઇ પરમાર, હમીરભાઇ ગોહીલ, પાનાભાઇ પરમાર સૌ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેશલભાઇ પરમારે કર્યું હતું.

દિયોદરના એસટીએસસી પ્રાથમિક શિક્ષકોનું સ્નેહમિલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...