તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deodar
 • દિયોદર |દિયોદર ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ની કચેરી ખાતે સોમવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર |દિયોદર ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ની કચેરી ખાતે સોમવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર |દિયોદર ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ની કચેરી ખાતે સોમવારે અષાઢ સુદ ચૌદસના રોજ દાહુદીયા ગોગા મહારાજના મંદિરમાં પાટોત્સવ ઊજવાયો હતો. પ્રસંગે રવિવારે રાત્રે ભજન સંતવાણી તેમજ સોમવારે સવારે યજ્ઞ અને ભોજન પ્રસાદ યોજાયા હતા. પ્રસંગે માનસિંહજી વાઘેલા, કાર્યપાલક ઇજનેર આર.ડી.ઝાલા, નાયબ ઇજનેર એસ.સી.પાનકર, નાયબ ઇજનેર એન.જે.પ્રજાપતિ તેમજ સ્ટાફ ગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. પ્રસંગે કૃણાલ પી.પ્રજાપતિએ યજમાનપદે લાભ લીધો હતો.તસ્વીર તુષારત્રિવેદી

દિયોદરમાં ગોગા મહારાજનો પાટોત્સવ ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો