તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deodar
 • દિયોદર | શિહોરીનાસર્કલ ઇન્સ્પેકટર પી.એસ.રાઠોડે એક વર્ષથી નાસતો ફરતા આરોપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર | શિહોરીનાસર્કલ ઇન્સ્પેકટર પી.એસ.રાઠોડે એક વર્ષથી નાસતો ફરતા આરોપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર | શિહોરીનાસર્કલ ઇન્સ્પેકટર પી.એસ.રાઠોડે એક વર્ષથી નાસતો ફરતા આરોપી દાંના અજમલભાઇ પટેલ(રહે.કોટડા (ફોરણા) તા.દિયોદર) સરદારપુરા સીમમાં હોવાની જાણ દિયોદર પીએસઆઈ ઓ.પી.સીસોદીયાને કરતાં એએસઆઇ ગોવિંદભાઇ નાગજીભાઇ .અ.પો.કો. ચિરાગસિંહ વાઘસિંહ, બાબરજી વરસંગજી, પો.કો. મનોરભાઇ પાંચાજી સહિત સ્ટાફે દાંનાને ઝડપી લીધો હતો.

દિયોદરમાંથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો