• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર |દિયોદરમાંમામલતદાર કચેરી દ્વારા અન્નપૂર્ણા બ્રહ્મસસ્ત્ર યોજના હેઠળ રેશનકાર્ડ ધરાવતા

દિયોદર |દિયોદરમાંમામલતદાર કચેરી દ્વારા અન્નપૂર્ણા બ્રહ્મસસ્ત્ર યોજના હેઠળ રેશનકાર્ડ ધરાવતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર |દિયોદરમાંમામલતદાર કચેરી દ્વારા અન્નપૂર્ણા બ્રહ્મસસ્ત્ર યોજના હેઠળ રેશનકાર્ડ ધરાવતા અત્યંત ગરીબ એવા બે પરિવારોને વિના મુલ્યે દસ-દસ કિલો અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે મામલતદાર જે.ડી.ડાભી, નાયબ મામલતદાર આર.ડી.ગજ્જર, પ્રદિપભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હજુ પણ અન્ય રેશનકાર્ડ વગરના ગરીબ પરિવારોને મેળવી તેમને અનાજનું વિતરણ કરાયું હતું. મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

અત્યંત ગરીબ પરિવારોને વિના મુલ્યે અનાજ વિતરણ

અન્ય સમાચારો પણ છે...