તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર અયોધ્યા નગરમાં બે બંધ મકાનના તાળા તુટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદરશિહોરી રોડ પર આવેલ અયોધ્યા નગર સોસાયટી વિભાગ બે માં સોમવારે રાત્રે બે બંધ મકાન મુકેશકુમાર નટવરલાલ અને શિક્ષક કર્મચારીના બંધ મકાનમાં રાત્રિના અંધકાર અને ઠંડીનો લાભ લઇ તસ્કરો દ્વારા બન્ને મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી પેટી માંથી મુકેશકુમારના ઘરમાંથી ચાંદીની ઝુડો રોકડ અને ઘડીયાળ મળી અંદાજે 6 હજારની ચોરી થવા પામી હતી.

જ્યારે શિક્ષક કર્મચારીના ઘરે તસ્કરોએ ફોગટ ફેરો થયો હતો. અગે મુકેશકુમાર દ્વારા દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે લેખિત અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...