• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર | તાલુકાનાધનકવાડા ગામ પાસે રેલવે ટ્રક ઉપર ગુરુવારે રાત્રે

દિયોદર | તાલુકાનાધનકવાડા ગામ પાસે રેલવે ટ્રક ઉપર ગુરુવારે રાત્રે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | તાલુકાનાધનકવાડા ગામ પાસે રેલવે ટ્રક ઉપર ગુરુવારે રાત્રે ટ્રેન નીચે પડતું મુકી 30 વર્ષના અજાણ્યા યુવકે જીવન ટૂંકાવ્યું હતું. અંગે દિયોદર રેલવે સ્ટેશન માસ્તર દ્વારા દિયોદર પોલીસ મથકે જાણ કરાતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધનકવાડા પાસે રેલવે ટ્રેક પર પડતંુ મૂકી યુવાને જીવન ટૂંકાવ્યું

અન્ય સમાચારો પણ છે...