તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર |દિયોદર રેલવે ફાટક પાસે શુક્રવારે બપોરે રેલવે ટ્રેક પર

દિયોદર |દિયોદર રેલવે ફાટક પાસે શુક્રવારે બપોરે રેલવે ટ્રેક પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર |દિયોદર રેલવે ફાટક પાસે શુક્રવારે બપોરે રેલવે ટ્રેક પર ગોલવી ગામના સંગીતાબેન મેવાજી ઠાકોર (ઉં.વ.36) જીવનથી કંટાળીને માલગાડી નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. અંગે ભીલડી રેલવે પોલીસને જાણ થતાં પોલીસે મૃતકની લાશનું દિયોદર રેફરલ ખાતે પીએમ કરાવી લાશને વાલીવારસોને સોંપી હતી. બનાવ અંગે દિયોદર રેલવે સ્ટેશન માસ્તર નવીનકુમારે ભીલડી જીઆરપીને જાણ કરી હતી.

દિયોદર પાસે રેલવે ટ્રેક પર પડતું મૂકી પરીણિતાએ જીવન ટૂંકાવ્યું

અન્ય સમાચારો પણ છે...