તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકડાલા પાસે બાઇક સ્લીપ ખાતાં યુવકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદરતાલુકાના મખાણું ગામના અશોકભાઇ પટેલ પોતાનું મોટરસાયકલ નં. જીજે-8-એઇ-3738 લઇને મંગળવારે બપોરે મખાણુંથી લવાણા તરફ જઇ રહ્યા હતા. ત્યારે મકડાલા પાસે આકસ્મિક રીતે ઊંટ આવતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ ખાતાં ચાલક પાછળ બેઠેલ મખાણુંના ગોરધનભાઇ કેસરાજી પટેલને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલકને સારવાર અર્થે ખસેડાયા હતા. અંગે મખાણુંના ભાણાભાઇ ડુંગરાભાઇ પટેલે દિયોદર પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો