તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર |લાખણી તાલુકાનાચાળવા ગામે શનિવારે સવારે જૈન ધર્મના રાષ્ટ્રીય સંતશ્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર |લાખણી તાલુકાનાચાળવા ગામે શનિવારે સવારે જૈન ધર્મના રાષ્ટ્રીય સંતશ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર |લાખણી તાલુકાનાચાળવા ગામે શનિવારે સવારે જૈન ધર્મના રાષ્ટ્રીય સંતશ્રી આચાર્ય ભગવંતો ગચ્છાધીપતિ જયંતસુરીશ્વરજી મ.સા. તેમજ સાથી સાધુ ભવગંતો સાથે ચાળવા ગામેથી વિહાર કરતા ચાળવા ગ્રામજનો દ્વારા 51 બાલીકાઓ દ્વારા સ્વાગત સામૈયુ કરવામાં આવ્યું હતું. પ્રસંગે જૈન સંત દ્વારા સમાજને વ્યસનમુક્ત બનવાનો સંદેશ આપ્યો હતો.તસવીર- તુષારત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો