તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાવણા રાજપુત સમાજ યુવક મંડળ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ

રાવણા રાજપુત સમાજ યુવક મંડળ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર: દિયોદરખાતે રાવણા રાજપુત સમાજ યુવક મંડળ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન અને સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં સમાજના યુવાનો દ્વારા શસ્ત્રોનું પૂજન, આરતી, પ્રસાદ ત્યારબાદ સમાજના વર્ષ 2013-14 માં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી બિરદાવ્યા હતા. પ્રસંગે સમાજના વડીલો, આગેવાનો દ્વારા સમાજના વિદ્યાર્થીઓને આવનારા સમયમાં શિક્ષણનું આગવું મહત્વ ગણાવી શિક્ષણક્ષેત્રે વધુમાં વધુ આગળ વધવા આહ્વાન કરવામાં આવ્યું હતું. પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.