• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • લાખણી તાલુકા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા જીતની ઊજવણી

લાખણી તાલુકા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા જીતની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણી |યુથ કોગ્રેસનો સ્થાપના દિન હોઈ યુથ કોંગ્રેસ દિયોદર વિધાનસભા વિસ્તાર, લાખણી તાલુકા કોગ્રેસ , એન.એસ.યુ.આઈ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં બનાસકાઠા જિલ્લો પુર અસરગ્રસ્ત હોઈ ઢોલ નગારા કે ફટાકડા ફોડત઼ાં અતિ અસરગ્રસ્ત લોકો વચ્ચે જઈ તેમને મીઠાઈ ખવડાવી સાંત્વના આપી તેમની વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે ધુડાભાઈ પટેલ (પ્રમુખ તાલુકા કોંગ્રેસ )શ્રવણભાઈ દવે, દેવાભાઈ પટેલ, કુલદીપવન ગૌસ્વામી ( મહામંત્રી પ્રદેશ એન.એસ.યુ.આઈ) સુરેશભાઈ ગળસોર ( પ્રમુખ દિયોદર વિધાનસભા યુથ કોંગ્રેસ) પ્રધાનજી ડેલીગેટ (આગથળા), પારજી ઠાકોર , બાળકાભાઈ દેસાઈ ડેલીગેટ, બકાભાઈ રાજપુત, ભલજીભાઈ રાજપુત કુવાણા , દેવાભાઈ પટેલ , રુડસીહ રાજપુત, બકુલ રાણાવગેર બહોળી સંખ્યામાં કોંગ્રેસ અને N.S.U.I ના કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.-44

અન્ય સમાચારો પણ છે...