તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદરના લુદરા ગામે ઠાકોર સેનાની દસ દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરના લુદરા ગામે ઠાકોર સેનાની દસ દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દસ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

દિયોદર તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં દેશીદારૂનો વેપલો થઇ રહ્યો હોવાની ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અગાઉ રજૂઆતો કરવામાં આવતાં પોલીસે તાજેતરમાં 52 અડ્ડાઓ ઉપર રેડ કરી હતી. જોકે, સફળતા મળી હતી. દરમિયાન મંગળવારે ક્ષત્રિય ઠાકોર સેનાએ પોલીસને સાથે રાખી લુંદરા ગામે જનતા રેડ કરી હતી. જ્યાં દસ અડ્ડાઓ પરથી દેશીદારૂ તેમજ વોશ મળી આવતાં પોલીસે દસ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહીના પગલે દારૂનો વેપલો કરતા અસમાજિક તત્વોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો