તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • લાખણીમાં અમરનાથમાં શહીદ થયેલા યાત્રાળુઓને શ્રધ્ધાંજલી અપાઇ

લાખણીમાં અમરનાથમાં શહીદ થયેલા યાત્રાળુઓને શ્રધ્ધાંજલી અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણી : લાખણીતાલુકા કોંગ્રેસ સમિતિ, એનએસયુઆઇ અને દિયોદર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ગુરુવારે મીણબત્તીઓ પ્રગટાવી બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. પ્રસંગે લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધુડાભાઈ પટેલ, શ્રવણભાઇ દવે, હીરાભાઈ રાજપુત, સુરેશભાઈ ગળશોર, કુલદીપવન ગોસ્વામી, ભલજીભાઈ રાજપુત, રૂડસિંહ રાજપુત, જયેશભાઇ દેસાઈ, ચકુસિંહ વાઘેલા, બિપીનભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો, ધર્મપ્રેમી અને હિન્દુવાદી લોકો જોડાયા હતા. તસવીર-મુકેશસોની

અન્ય સમાચારો પણ છે...