તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર | દિયોદરનિલકંઠ મહાદેવ મંદિર સત્સંગ હોલ ખાતે બુધ, ગુરૂ

દિયોદર | દિયોદરનિલકંઠ મહાદેવ મંદિર સત્સંગ હોલ ખાતે બુધ, ગુરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદરનિલકંઠ મહાદેવ મંદિર સત્સંગ હોલ ખાતે બુધ, ગુરૂ અને શુક્ર એમ ત્રિદિવસીય રાત્રી સત્સંગ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા યોજાયો હતો. જેમાં પ.પૂ. ઉત્તમપ્રિય સ્વામી દ્વારા શ્રોતાગણોને ‘માનવ જીવનની ઉન્નતી માટે અને જીવનના ગમે તેવા સંઘર્ષ સામે લડી ભગવાન પર શ્રદ્ધા-આસ્થા રાખો તો ભવસાગર તરી જાય છે’ તેમ જણાવ્યું હતું. ભગવાનની ભક્તિથી ગમે તેવા દુ:ખનો નાશ થાય છે. સત્સંગ અને ભજન કરવાવાળા સુખ-શાન્તિ છોડી પ્રભુભક્તિમાં તલ્લીન થઇ જાય છે તેમ વર્ણવ્યું હતું. પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તજનો, ભાઇઓ-બહેનો જોડાયા હતા. તસવીર-તુષારત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...