તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • પાટણ | પાટણપોલીસે સિધ્ધનાર્થ સોસાયટી વિસ્તારમાં રાત્રી દરમ્યાન એક શખ્સને

પાટણ | પાટણપોલીસે સિધ્ધનાર્થ સોસાયટી વિસ્તારમાં રાત્રી દરમ્યાન એક શખ્સને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણપોલીસે સિધ્ધનાર્થ સોસાયટી વિસ્તારમાં રાત્રી દરમ્યાન એક શખ્સને બાઇક સાથે ઝડપી પુછપરછ કરતા બાઇકના કોઇ કાગડ પાસેથી નહીં મળી આવ્યા હતા. બાદ શખ્સને પાટણ ડીવીઝન પોલીસ મથકે લાવી સઘળી હકિકત જણાવતા દિયોદરતાલુકાના સુરાણાગામનો રઘુભાઇ મનસંગભાઇ ચૌધરી હોવાનું જણાવ્યુ હતું.આથી પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...