તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલાધર પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદરપોલીસ મથકના પીએસઆઇ ઓ.પી.સીસોદીયાને મળેલી ખાનગી બાતમીના આધારે દિયોદરના લીલાધર ગામ પાસે શુક્રવારે રાત્રે નાકાબંધી કરી હતી.આ દરમિયાન અહીં સામેથી આવી રહેલ બોલેરો ગાડી નં. જીજે-1-એચક્યૂ-3857ને રોકાવતા તેમાં તપાસ કરતાં રૂ. 19,200 ની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ પોલીસે વાઘેલા લક્ષ્મણસિંહ ખેમુજીની અટકાયત કરી તેની સામે પ્રોહિબીશનનો ગૂનો નોંધી બોલેરો ગાડી સહિત રૂ. 3,19,200 નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો