તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર | દિયોદરમાંછેલ્લા 20 વર્ષથી કાર્યરત ધી દિયોદર તાલુકા નાગરીક

દિયોદર | દિયોદરમાંછેલ્લા 20 વર્ષથી કાર્યરત ધી દિયોદર તાલુકા નાગરીક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદરમાંછેલ્લા 20 વર્ષથી કાર્યરત ધી દિયોદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી. ના નવીન મકાનનો લોકાર્પણ સહ સેઇફ ડીપોઝીટ વોલ્ટ (લોકર) નો ઉદ્દઘાટન પ્રસંગ શનિવારે યોજાયો હતો. પ્રસંગે મંડળીના નવીન મકાન ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા મંડળીની સેવા અને પ્રગતિને બિરદાવી હતી. મંડળીના ચેરમેન અશોકભાઇ શેઠ દ્વારા મંડળીને પરિચય આપી કાર્યશૈલી વરણી હતી. અને પ્રસંગે 21મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં જિલ્લા રજિસ્ટ્રાર એચ.બી. રાણા, એમ.એલ. ચૌધરી, ચીનુભાઇ શાહ, માનસિંહજી વાઘેલા, શીવાભાઇ ભુરીયા, ભરતસિંહ વાઘેલા, ઉત્તમસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...