તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદરમાં હવન યોજ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લી. 1-2 ના પ્રાંગણમાં 7 જુલાઇની રાત્રે સંતવાણી કાર્યક્રમમાં કલાકારોએ રાત્રે મોડે સુધી ભજનની રમઝટ જમાવી હતી અને 8 જુલાઇ ના રોજ સવારે 7-30 થી 11-00 કલાક દરમિયાન શ્રી જેભરીયા ગોગા મહારાજનો વાર્ષિકોત્સવ નિમિત્તે હવન હતો. જેમાં સમસ્ત ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ પરિવાર દિયોદર 1-2 દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ડેપ્યુટી એન્જિનીયર એ.પી. ભોજક, યોગેશભાઇ રાવલ, આર.એમ. ભાટના, બી.જે. મકવાણા, હિતેશભાઇ વોરા, સી.બી. પટેલ, ડી.જી. રાઠોડ સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તસવીર-તુષારત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...