તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Deodar
 • દિયોદર | યુથપ્લેટ ફોર્મ ક્લબ દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ટી 20

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર | યુથપ્લેટ ફોર્મ ક્લબ દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ટી-20

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર | યુથપ્લેટ ફોર્મ ક્લબ દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ટી-20 કપ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાનાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામનો યુવા ક્રિકેટર ભરત ખેંગરભાઇ ચૌધરીની બનાસકાંઠા રેન્જર્સ ટીમોમાં આઇ કોન ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવતાં ઓલરાઉન્ડર પ્લેયર તરીકે આગામી 23 માર્ચથી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ નવરંગપુરા (અમદાવાદ) ખાતે ગુજરાત રાજ્યભરના 10 ટીમો વચ્ચે 20 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં રમશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો