તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર તાલુકા પં.નું રૂ. 19.15 લાખનું પુરાંતવાળું બજેટ મંજુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદરતાલુકા પંચાયત કચેરી ખાતે શનિવારે તાલુકા પંચાયતનાં સદ્દસ્યોની ઉપસ્થિતિમાં વર્ષ 2017-18 નું રૂ. 19,15,786 ની પુરાંતવાળું બજેટ સર્વાનુમત્તે રજૂ કરાયું હતું. જેમાં શિક્ષણક્ષેત્રે રૂ. 75,000, ખેતીવાડી વિકાસ અર્થે રૂ. 2,25,000, પશુપાલન ક્ષેત્રે રૂ. 2,25,000 ફાળવાયા હતા. પ્રસંગે રાજ્ય મંત્રી કેશાજી ચૌહાણ, ટીડીઓ એન.સી. ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, એકાઉન્ટન્ટ એ.જે. પરમાર, ટીડીઓ પી.આર. દવે, વિસ્તરણ અધિકારી વી.એ. રાજપુત વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો