દિયોદરની સરસ્વતી મા.શાળામાં પતંગોત્સવ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર સરસ્વતી માધ્યમિક શાળા ખાતે શનિવારે સવારે વિદ્યાર્થી ભાઇઓ-બહેનો સ્ટાફ દ્વારા પતંગોત્સવ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક પતંગ ઉડાવી મજા માણી હતી. ત્યારે પ્રથમ, દ્વિતીય અને તૃતિય આવનાર વિદ્યાર્થીઓને પતંગ ભેટ આપી સન્માનીત કર્યા હતા.તસવીર-તુષાર ત્રિવેદી

અન્ય સમાચારો પણ છે...