તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deodar
  • દિયોદર |દિયોદર ખાતે શનિવારે રાત્રે ઓમ શાન્તી કેન્દ્રની બાજુમાં ભારત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર |દિયોદર ખાતે શનિવારે રાત્રે ઓમ શાન્તી કેન્દ્રની બાજુમાં ભારત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર |દિયોદર ખાતે શનિવારે રાત્રે ઓમ શાન્તી કેન્દ્રની બાજુમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કુલ 13 ટીમોએ સમુહગાન રજુ કર્યા હતા. સ્પર્ધામાં બન્ને વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર ટીમને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિયોદરમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં 13 ટીમોએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો