માળી સમાજ યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર : દિયોદર માળી સમાજ છાત્રાલય ખાતે રવિવારે સવારે માળી સમાજ યુવક મડંળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ઉત્સાહ યુવક ભાઇઓ-બહેનો દ્વારા 80 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાતાઓને બેગના દાતા સવાભાઇ પી.માળી વખા અને ચા-બિસ્કીટના દાતા પી.એમ.માળી દ્વારા લાભ લેવાયો હતો. કાર્યક્રમને માળી સમાજ યુવા મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.