તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવલ્લા યોજના હેડળ ગેસ કનેકશનનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉજવલ્લા યોજના હેડળ ગેસ કનેકશનનું વિતરણ કરાયું

શીણોલ | ધનસુરાતાલુકાના વડાગામ જીલ્લા પંચાયત સીટના ગામોમાં કેન્દ્ર સરકારની ઉજવલ્લા યોજના હેઠળ ગેસ કનેકશન નું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાગામ જીલ્લા પંચાયત સીટનો ઉજવલ્લા યોજનાના કાર્યક્રમ માજી ધારાસભ્ય દિલીપસિંહ પરમાર ની અધ્યક્ષતામાં યોજાયો હતો. સરપંચ સુર્યભાણસિંહ, તાલુકા સદસ્ય જે.પી.ગોર હાજર રહી લક્ષ્મી ગેસ એજન્સી દ્વારા 25 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ પ્રજાને ચુલાના ધૂમાડામાં થી મુક્તિ આપવા કેન્દ્ર સરકાર દ્વારા એક સરાહનીય કામગીરની હાજર રહેલ પ્રજાએ બીરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો