• Gujarati News
  • આકરૂન્દમાં વાઇફાઇ કને.ની માંગ

આકરૂન્દમાં વાઇફાઇ કને.ની માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આકરૂન્દમાં વાઇફાઇ કને.ની માંગ

ધનસુરા|આકરૂન્દ ગામે તારીખ 8/9/2014ના રોજ ગામમાં વાઇફાઇ કનેક્ટીવીટી શરૂ કરવા માટે તાલુકા પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને લઇ આજ દિન સુધી કનેક્ટીવીટી શરૂ થતા ગામમાં રોષ ફાટીનીળ્યો છે. મામલે ગામના યુવાનો એકઠા થઇ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ને વાઇફાઇ શરૂ કરવા માટે આવેદન પત્ર પાઠવ્યું હતું. : હિતેષ પટેલ