તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરામાં \"સેવાસેતુ\"નો બીજો રાઉન્ડ શરૂ થયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધનસુરાતાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનો બીજો તબક્કા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા.18ના રોજ વડાગામની શ્રેયસ વિધાલય વડાગામના કુલ 11 ગામોના લોકોને આવકનો દાખલ,આધાર કાર્ડ, રેશનકાર્ડ, જેવી કામગીરીમાં ભીડ જોવા મળી હતી. જેમાં વડાગામ, રાજપુર, નાનીવાવ, મોટીવાવ, જીતપુર, અલવા, ખીલોડીયા, લાલીનો મઠ, વખતપુરા, રામપુરા, નવલપુર તમામ ગામ 1000 અરજદાર ને સ્થળ ઉપર કામગીરી કરવામાં આવી હતી.

જેમાં જિલ્લા પુરવઠા અધિકારી, ધનસુરા મામલતદાર રાકેશભાઇ જોષી, તાલુકા વિકાસ અધિકારી, તમામ અધિકારીઓ સ્થળ ઉપર હાજર 200ના સ્ટાફ સાથે અરજદારોની 1200 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં વડાગામ 30 જિલ્લા પંચાયત સીટના સદસ્ય રાજુભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો