તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Modasa
  • Dhansura
  • ધનસુરા | વડાગામની30 જિલ્લા પંચાયત સીટના સદસ્ય તેમજ ભાજપના નેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુરા | વડાગામની30 જિલ્લા પંચાયત સીટના સદસ્ય તેમજ ભાજપના નેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરા | વડાગામની30 જિલ્લા પંચાયત સીટના સદસ્ય તેમજ ભાજપના નેતા રાજુભાઇ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જગદીશભાઇ પટેલ, તાલુકા પંચાયતના ભાજપના નેતા જગદીશભાઇ ગોર, તેમજ પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર અને બીજા કાર્યકરો દ્વારા ભાજપના 4 રાજ્યમાં થયેલા વિજયને ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવ્યો હતો.અને ઢોલ નગારા વગાડી વિજયના વધામણાં કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો