રણાસણ મોહનપુર માર્ગ ઉપર ગાડીની ટક્કરથી બાઇક ચાલકને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી | તલોદ તાલુકાના મોહનપુરથી રણાસણ માર્ગ ઉપર બાઇક ચાલકને ઇજા વિશાલકુમાર હરેશભાઇ પંચાલ (રહે. ધનસુરા, જિ. અરવલ્લી પોતાના ધંધા બાબતે મોહનપુરથી રણાસણના માર્ગ ઉપર જતાં હતા. તે સમયે મોહનપુરથી 2 કિલોમીટર આગળ અલ્ટો ગાડી (નં. જી.જે. 9 બી.ડી. 4213)મોટરસાઇકલને ટક્કર મારતાં ચાલકને બંને પગે ઇજા થઇ હતી. જેની તલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તસવીર-કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...