તલોદના ઉજડીયા પાસેથી 55 હજારનો દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદના ઉજેડીયા મેશ્વો નદી પરના પુલ પાસે દારૂ ભરેલી કાર પસાર થતાં તેને તલોદ પોલીસે થંભાવીને કારમાં તપાસ કરતાં તેમાંથી રૂ. 55 હજારનો દારૂ મળી આવતાં પોલીસે આરોપી અમિતસિંહ ઇન્દ્રસિંહ ઝાલા (ધનસુરા) તેમજ મહંમદ સાદ્દીક શરીફ અનસારી (કાલુપુર અમદાવાદ)ની ધરપકડ કરી તેમના વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...