તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનસુરા અને વડાગામમાં વટ સાવિત્રીના વ્રતની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરા : અરવલ્લી જીલ્લાના ધનસુરા તથા વડાગામમાં મહિલાઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રત સામુહિક રીતે ઉજવવામા આવ્યું હતું. જેમાં મહિલાઓ દ્વારા પોતાના પતિના આરોગ્ય અને દીર્ઘાયુ માટેની પૂજા વિધિ કરવામાં આવી હતી. તેમજ ગામની મહિલાઓ સામુહિક ભેગી થઈને ગોર મહારાજની ઉપસ્થિતિમાં આ મહાપૂજાનું આયોજન કરાયું હતું. તસવીર-જીગર ચૌધરી

અન્ય સમાચારો પણ છે...