તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાતંત્ર દિન નિમિત્તે દેશ ભક્તિગાતનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરા| અરવલ્લીના વડાગામની ઠાકોર ગોપાલસિંહજી શ્રેયસ હાઇસ્કૂલના પ્રાંગણમાં કેળવણી મંડળના પ્રમુખ દિલીપસિંહ પરમારની ઉપસ્થિતિમાં વનરાજ ક્વોરીના કિરીટભાઈ તથા જેઠાભાઇના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના સભ્યો, ગ્રામજનો, અગ્રણીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહી ધ્વજને સલામી આપી હતી. આચાર્ય જી.એસ.ચંપાવતે સહુ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. બાળકો દ્વારા દેશ ભક્તિના કાર્યક્રમોથી સહુને મંત્રમુગ્ધ કારી દીધા હતા. શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...