• Home
  • Uttar Gujarat
  • Aravalli
  • Dhansura
  • Dhansura - દહેજની માંગ કરી ત્રાસ ગુજારતાં પતિ સહિત સાસુ-સસરા સામે ગુનો

દહેજની માંગ કરી ત્રાસ ગુજારતાં પતિ સહિત સાસુ-સસરા સામે ગુનો

નવું મકાન બનાવવાનું કહી ત્રાસ આપતા હતા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Dhansura - દહેજની માંગ કરી ત્રાસ ગુજારતાં પતિ સહિત સાસુ-સસરા સામે ગુનો
ધનસુરાના શિણોલના વતની ઈલાબેન ચૌહાણના લગ્ન મોડાસાના જીવણપુરના અશોક ચૌહાણ સાથે થયા હતા. જોકે, વર્ષ બાદ સાસરિયા દ્વારા નવુ મકાન બનાવવુ છે. તારા ઘરેથી કશુ લાવી નથી કહી મહેણા ટોણાં મારી દહેજની માંગણી કરી મારઝુડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી ઇલાબેન સાસરીમાં આવી ગઇ હતી. તેમ છતાં તેના સસરા પિયરમાં આવીને અપશબ્દો બોલતા અને બદનામ કરતાં હતા. જોકે, પિયર દ્વારા તેડવા માટે જાણાવવા છતાં કોઇ ન આવતાં તથા ફોન કરી અહીં આવીશ નહીં એવું જણાવતા મહિલાએ પતિ અશોક ચૌહાણ, સસરા રજુસિંહ ચૌહાણ, સાસુ કમળાબેન ચૌહાણ સામે ધનસુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાતાં તપાસ શરૂ કરી છે.

X
Dhansura - દહેજની માંગ કરી ત્રાસ ગુજારતાં પતિ સહિત સાસુ-સસરા સામે ગુનો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App