ધાનેરા ભાજપની મહિલા મોર્ચાની કારોબારી યોજાઇ

ધાનેરા | ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર મહિલા મોર્ચા દ્વારા ગુરુવારે કારોબારીની મિટીંગ રાખવામાં આવી હતી. તેમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
ધાનેરા ભાજપની મહિલા મોર્ચાની કારોબારી યોજાઇ
ધાનેરા | ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર મહિલા મોર્ચા દ્વારા ગુરુવારે કારોબારીની મિટીંગ રાખવામાં આવી હતી. તેમાં ઉપસ્થિત જીલ્લા મહિલા મોર્ચાના પ્રમુખ મીતાબેન સોની, મહામંત્રી ઇન્દૂબેન જોષી, ઉપપ્રમુખ મણીબેન પટેલ, દક્ષાબેન સોલંકી, મંત્રી રાધાબેન ગૌસ્વામી તેમજ ધાનેરા શહેર મહિલા મોર્ચાના પ્રમુખ જયાબેન નાયક, મહામંત્રી વિમળાબેન ઠકકર તથા કોર્પોરેટર જોશનાબેન ત્રિવેદી, ગીતાબેન વાઘેલા, શારદાબેન પ્રજાપતિ અને મોર્ચાના હોદેદારો ગંગાબેન, સંગીતાબેન, ભારતીબેન, શિલ્પાબેન, ચંદ્રિકાબેન તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા હતા.

X
ધાનેરા ભાજપની મહિલા મોર્ચાની કારોબારી યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App