Home » Uttar Gujarat » Palanpur District » Dhanera » ધાનેરાના ભીલ આદિવાસી યુવા દ્વારા 1000 વૃક્ષો રોપાયા

ધાનેરાના ભીલ આદિવાસી યુવા દ્વારા 1000 વૃક્ષો રોપાયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:30 AM

ધાનેરા | ધાનેરાના સરાલ, વીડ ગામમાં ભીલ આદિવાસી યુવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 1000 વૃક્ષો વાવીને તે વૃક્ષોનું જતન...

  • ધાનેરાના ભીલ આદિવાસી યુવા દ્વારા 1000 વૃક્ષો રોપાયા
    ધાનેરા | ધાનેરાના સરાલ, વીડ ગામમાં ભીલ આદિવાસી યુવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 1000 વૃક્ષો વાવીને તે વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ધાનેરા તાલુકાના ભીલ આદિવાસી યુવા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશ માજીરાણા, સરાલ મંત્રી પ્રતાપ માજીરાણા, ખાપરોલ ઉપપ્રમુખ આયદાન માજીરાણા, ધાનેરા તેમજ ગામના સરપંચના પતિ સોમા ઘટાડ, સરાલ સીટના ડેલીગેટ રમેશ જગશીભાઈ માજીરાણા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending