ધાનેરાના થાવરમાં મહિલાએ અગમ્ય કારણોસર ટૂંપો ખાધો

ધાનેરા | ધાનેરાના થાવર ગામે બુધવારના રોજ અગમ્ય કારણોસર ઇશ્વરભાઇ કાનજીભાઇ પટેલના પત્ની લાલુબેન પોતાના ખેતરમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
ધાનેરાના થાવરમાં મહિલાએ અગમ્ય કારણોસર ટૂંપો ખાધો
ધાનેરા | ધાનેરાના થાવર ગામે બુધવારના રોજ અગમ્ય કારણોસર ઇશ્વરભાઇ કાનજીભાઇ પટેલના પત્ની લાલુબેન પોતાના ખેતરમાં બનાવેલ ઘરમાં પોતાની સાડીથી ટુંપો ખાઇને પોતાના જીવનનો અંત લાવ્યો હતો. લાલુબેનને ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. યુવતીના પિયરના લોકોને જાણ કરતાં તેના પિયર પક્ષના લોકો પણ આવી પહોંચ્યા હતા અને આ લાલુબેનને મારી નાખવામાં આવી છે તેવા આક્ષેપો પણ કર્યા હતા. જેથી પોલીસે પ્રથમ ફરિયાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી હતી.

X
ધાનેરાના થાવરમાં મહિલાએ અગમ્ય કારણોસર ટૂંપો ખાધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App