રામપુરા પાસેથી કારમાંથી 28,800નો દારૂ ઝડપાયો

ધાનેરા પોલીસે બુધવારે રામપુરા ગામ પાસે નાકાબંધી કરી હતી અને એમએચ-04-સીબી-815 એસન્ટ કારમાંથી વિદેશી દારુની પેટી નંગ-6...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:26 AM
રામપુરા પાસેથી કારમાંથી 28,800નો દારૂ ઝડપાયો
ધાનેરા પોલીસે બુધવારે રામપુરા ગામ પાસે નાકાબંધી કરી હતી અને એમએચ-04-સીબી-815 એસન્ટ કારમાંથી વિદેશી દારુની પેટી નંગ-6 અને બોટલ નંગ-288 કિંમત રૂ. 28,800 તથા કારનીકિંમત રૂ. 1,00,000 મળી કુલ રૂ. 1,28,800 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ચાલક અમરારામ હેમારામ વિશ્નોઇ (રહે.કોટડા,તા.રાણીવાડા, જિલ્લા-જાલોર-રાજસ્થાન) તેમજ બાજુમાં બેઠેલ જ્યંતીભાઈ પરખાભાઈ (રહે.મંત્રીવાડા,તા.રાણીવાડા, જિલ્લા-જાલોર-રાજસ્થાન) ને પકડી લીધા હતા.

X
રામપુરા પાસેથી કારમાંથી 28,800નો દારૂ ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App