લાયન્સ કલબ ઓફ ધાનેરાને બીજા વર્ષે પણ એવોર્ડ એનાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા : લાયન્સ કલબ ઓફ ધાનેરાના પ્રમુખ રમેશભાઇ ડી. ઠક્કર અને લાયન્સ પરિવારની છેલ્લા બે વર્ષની સારી સેવાકીય પ્રવુતિ બદલ ગત વર્ષ 2016-17 માં એવોર્ડ એનાયત થયેલ અને આ વર્ષે પણ સારી સેવાકીય પ્રવૃત્તિ બદલ લાયન્સ કલબ ઓફ ધાનેરાને ઍવોર્ડ એનાયત કરવામાં આવેેલ છે. રમેશભાઈના નેતૃત્વમાં યુથ ડેવલોપમેન્ટ, ધાનેરામાં લાયન્સની એક આગવી ઓળખ ઉભી કરવાથી લઇને ઘણી બધી સારી સેવાકીય પ્રવૃતિઓ કરવાના બદલમાં આ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...