વડાપ્રધાન દ્વારા સ્વયંમ સેવા સંસ્થાની બહેનો સાથે સંવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુરુવારે ધાનેરાની સ્વયંમ સેવા સંસ્થાની બહેનો સાથે સીધો સંવાદ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત જીલ્લા ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, શહેર સંગઠન પ્રમુખ કાન્તિભાઈ ત્રીવેદી, મહામંત્રી જે.બી.રાજપૂત, તરૂણભાઇ, જિલ્લા મહિલા મોર્ચાના મહામંત્રી ઇન્દુબેન જોષી, જયાબેન નાયક, જોશનાબેન ત્રિવેદી, ગંગાબેન પારંગી, ગીતાબેન વાઘેલા, ચંદ્રિકાબેન ખંડેલવાલ તેમજ કોર્પોરેટરો અને ધાનેરા શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોર્ચાની મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તસવીર-વિઠ્ઠલ પટેલ

અન્ય સમાચારો પણ છે...