Home » Uttar Gujarat » Palanpur District » Dhanera » Dhanera - ધાનેરામાં બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સફાઇ કરાઇ

ધાનેરામાં બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સફાઇ કરાઇ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:16 AM

ધાનેરા | ધાનેરા ખાતે આવેલ બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટરમાં આવતી...

  • Dhanera - ધાનેરામાં બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સફાઇ કરાઇ
    ધાનેરા | ધાનેરા ખાતે આવેલ બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટરમાં આવતી તમામ બહેનો ભેગી મળીને ધાનેરાના બસ સ્ટેશનમાં સફાઇ અભિયાન હાથ ધરાઇ હતી અને આખા બસ સ્ટેન્ડની તમામ પ્રકારની સફાઇ કરી હતી. જેમાં સેન્ટરના સંચાલિકા રશ્મીબેન દ્વારા આ બસ સ્ટેશનમાં હાજર રહેલા મુસાફરોને પણ જાણકારી આપી કે આ બસ સ્ટેન્ડ તમામ લોકોનું સહીયારું છે અને તેની સફાઇ રાખવી તે આપણી ફરજ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ