ધાનેરામાં ગણપતિ મહોત્સવમાં ગરબાની રમઝટ જામી

ધાનેરા | ધાનેરા સોસાયટીઓમાં ગણપતિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે હિગળાજનગર સોસાયટીમાં ગણપતિ મહોત્સવમાં મોટા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Dhanera - ધાનેરામાં ગણપતિ મહોત્સવમાં ગરબાની રમઝટ જામી
ધાનેરા | ધાનેરા સોસાયટીઓમાં ગણપતિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે હિગળાજનગર સોસાયટીમાં ગણપતિ મહોત્સવમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા અને શનિવારે રાત્રે ગરબાઓની રમઝટ જામતી હોય છે અને લોકો રાત્રે મોડે સુધી ગણપતિના ગુણલા ગાઇને ગણપતિની આરાધના પણ કરતા જોવા મળ્યા હતા.

X
Dhanera - ધાનેરામાં ગણપતિ મહોત્સવમાં ગરબાની રમઝટ જામી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App