• Home
  • Uttar Gujarat
  • Palanpur District
  • Dhanera
  • Dhanera - ધાનેરા મામ.ની ટીમોએ લીલા લાકડાં ભરેલા સાત ટ્રેકટર માલિકોને 49હજારનો દંડ ફટકાર્યો

ધાનેરા મામ.ની ટીમોએ લીલા લાકડાં ભરેલા સાત ટ્રેકટર માલિકોને 49હજારનો દંડ ફટકાર્યો

ધાનેરા | ધાનેરા તાલુકામાં લીલા વૃક્ષોનું મોટાપાયે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.બુધવારે સાંજે ધાનેરા મામલતદાર...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Dhanera - ધાનેરા મામ.ની ટીમોએ લીલા લાકડાં ભરેલા સાત ટ્રેકટર માલિકોને 49હજારનો દંડ ફટકાર્યો
ધાનેરા | ધાનેરા તાલુકામાં લીલા વૃક્ષોનું મોટાપાયે નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.બુધવારે સાંજે ધાનેરા મામલતદાર અને તેમની ટીમો દ્વારા 7 ટ્રેકટરો પકડી પાડતાં સો-મિલ માલીકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને આ ટ્રેકટર માલિકોને 49 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને ત્યાર પછી તમામ ટ્રેકટરો મુક્ત કરાયા હોવાનું ધાનેરા મામલતદાર બી.એસ.ખરાડીએ જણાવ્યુ હતું.

X
Dhanera - ધાનેરા મામ.ની ટીમોએ લીલા લાકડાં ભરેલા સાત ટ્રેકટર માલિકોને 49હજારનો દંડ ફટકાર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App