Home » Uttar Gujarat » Palanpur District » Dhanera » Dhanera - ધાનેરા | ધાનેરા તાલુકાના જડિયા ગામે અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય

ધાનેરા | ધાનેરા તાલુકાના જડિયા ગામે અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:16 AM

ધાનેરા | ધાનેરા તાલુકાના જડિયા ગામે અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય અજબાભાઈ કરડની વય નિવૃત્તિ થતા તેમનો વિદાય...

  • Dhanera - ધાનેરા | ધાનેરા તાલુકાના જડિયા ગામે અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય
    ધાનેરા | ધાનેરા તાલુકાના જડિયા ગામે અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય અજબાભાઈ કરડની વય નિવૃત્તિ થતા તેમનો વિદાય સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ ચમનભાઈ વાઘેલા, મંત્રી પ્રાગજીભાઈ પટેલ, દાંતીવાડા પંચાયતના પૂર્વ પ્રમુખ ઇશ્વરભાઈ સોલંકી, મોહનભાઇ આકોલીયા તેમજ રાજકીય આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓએ હાજર રહીને વય નિવૃત્તિ વિદાય લેતા અજબાભાઇ કરડને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. અનુપમ શાળા જડિયા સેન્ટરમાં આવતી શાળાઓ તેમજ આચાર્યો અને અન્ય લોકોએ પણ તેમને સન્માનિત કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ