દિયોદર : ગુજરાત રાજ્ય ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રવિવારે દિયોદર તાલુકાના કોતરવાડા ગામે ધાર્મિક સ્થળો સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળા, આંગણવાડી વગેરે સ્થળે ગુજરાત રાજ્ય સરકારના વન વિભાગના સહકારથી 501 વૃક્ષોનું સુરક્ષિત રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોતરવાડા ગામના વડીલો, આગેવાનો હાજર રહ્યા હતા તેમજ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાવેતર કરાયેલા વૃક્ષોનું સૌ ભેગા મળી જતન કરી તેને મોટું વટવૃક્ષ બનાવીએ તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો