સગીરા પર દુષ્કર્મ ગુજરનારા શખ્સને 10 વર્ષની સજા ફટકારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર તાલુકાના સનેશડા ગામની એક સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે સગીરાની માતાએ ગત 7 જુન ના રોજ દિયોદર પોલીસ મથકે દિયોદર તાલુકાના સણાવ ગામના અમૃતજી નરસંગજી ઠાકોર સામે દુષ્કર્મ અને પોસ્કો મુજબનો ગુનો નોંધાતા આ અંગેનો કેસ પોસ્કો ની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ કરાતા કેસ નંબર4/2017 સોમવારે દિયોદરના ત્રીજા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ બી એલ ચૌધરી દ્વારા અમૃતજી નરસંગજી ઠાકોર( રહે સણાવ.) ને દસ વર્ષની સખ્ત કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.ભાભર તાલુકાના સનેશડા ગામની એક સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે સગીરાની માતાએ ગત 7 જુન ના રોજ દિયોદર પોલીસ મથકે દિયોદર તાલુકાના સણાવ ગામના અમૃતજી નરસંગજી ઠાકોર સામે દુષ્કર્મ અને પોસ્કો મુજબનો ગુનો નોંધાતા આ અંગેનો કેસ પોસ્કો ની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ કરાતા કેસ નંબર4/2017 સોમવારે દિયોદરના ત્રીજા એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ બી એલ ચૌધરી દ્વારા અમૃતજી નરસંગજી ઠાકોર( રહે સણાવ.) ને દસ વર્ષની સખ્ત કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...