Home » Uttar Gujarat » Palanpur District » Diyodar » Deodar - લવાણા આર્ટસ કોલેજમાં ‘મતદાન જાગૃતિ' કાર્યક્રમ

લવાણા આર્ટસ કોલેજમાં ‘મતદાન જાગૃતિ' કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:16 AM

દિયોદર | લાખણી તાલુકાના લવાણા ખાતે આવેલ આર્ટસ કોલેજમાં એન.એસ.એસ. યુનિટ તથા કેમ્પસ એમ્બેસેન્ડર શૈલેષકુમાર વાઘેલા...

  • Deodar - લવાણા આર્ટસ કોલેજમાં ‘મતદાન જાગૃતિ' કાર્યક્રમ
    દિયોદર | લાખણી તાલુકાના લવાણા ખાતે આવેલ આર્ટસ કોલેજમાં એન.એસ.એસ. યુનિટ તથા કેમ્પસ એમ્બેસેન્ડર શૈલેષકુમાર વાઘેલા દ્વારા ‘મતદાન જાગૃતિ\' અંતર્ગત શનિવારે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રો.ડી.કે રાજપૂત દ્વારા ચૂંટણી પંચના અભિયાન અંતર્ગત માહિતી અપાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ